શું છે Right to Repair પોર્ટલનો ફાયદો

 👉🏻 https://righttorepairindia.gov.in/index.php 👈🏻 Click


શું છે Right to Repair પોર્ટલનો ફાયદો

આ ઓનલાઈન પોર્ટલ પર તમને જાતે રિપેરીંગ મેન્યુઅલ અને ઓથોરાઈઝ્ડ થર્ડ પાર્ટી રીપેરીંગ કરતા હોય તેવા લોકોની માહિતી આપવામાં આવી છે. જેની મદદથી યુજર્સ લોકલ શોપ પર જઈ પોતાનું લેપટોપ,સ્માર્ટ ફોન અથવા બીજા અન્ય ઈલેક્ટ્રોનિક આઈટમને રીપેરીંગ કરાવી શકે છો. 

આ એપ પરથી દરેક માહિતી મળી રહેશે

Right to Repair પોર્ટલ પર જઈ તમારી સર્વિસિસનુ ઓપશન મળશે. ઈસમે પ્રોડેક્ટ રીંપેરીંગ અને મેન્ટેનેંસ, સ્પેરપાર્ટસ રિપલેસમેન્ટ કરવું હોય તો તેના વિશે દરેક માહિતી મળી રહેશે.   🖥️💻📱📺📻📹

કંઝ્યુમર્સ ઇન ડિટેલ્સ ઍક્સેસ કરી શકે છે. ગ્રાહકો સૌથી પહેલા Right to Repair વેબસાઇટ પર જાઓ. અહીં તમે તમામ કંપનીઓનું ઑપ્શન મળશે, જ્યાંથી તમે વિગતો મેળવી શકો છો.

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

The other side of the artificial intelligence coin

તમારા આધાર કાર્ડ પર કેટલાં સિમ એક્ટિવ છે