પોસ્ટ્સ

તમારા આધાર કાર્ડ પર કેટલાં સિમ એક્ટિવ છે

 *તમને ખબર છે તમારા આધાર કાર્ડ પર કેટલાં સિમ એક્ટિવ છે?* આધાર કાર્ડનો ઘણી રીતે દુરુપયોગ થાય છે. એક મોટો દુરુપયોગ નવું સિમ ખરીદવા માટેનો છે. શક્ય છે કે તમારી જાણ વગર તમારા આધાર પર કોઈએ સિમ ખરીદી લીધું હોય... તમે સમાચાર વાંચતા હશો અથવા તો ટીવી પર સમાચાર અને ક્રાઇમ શો જોતા હશો, તો તમને ખ્યાલ હશે જ કે મોટાભાગના ગુનાઓમાં અપરાધીઓ ફરજી સિમ કાર્ડ વાપરે છે. એટલે કે એવા સિમ કાર્ડનો ઉપયોગ કરે છે જે કોઇ અજાણી વ્યક્તિના નામે હોય છે. જે વ્યક્તિના નામે સિમ કાર્ડ હોય, તેને સપનાંમાંય ખબર નથી હોતી કે તેના નામના સિમ કાર્ડનો ઉપયોગ કોઇ અપરાધ માટે થઇ રહ્યો છે. સ્વાભાવિક છે કે ખબર ના હોય, કારણ કે અપરાધીઓએ તે વ્યક્તિની જાણ બહાર તેના આધાર કાર્ડનો ઉપયોગ કરીને તેના નામ પર સિમ કાર્ડ લીધું હોય છે. આ પ્રકારની ઘટનાઓ દરરોજ સામે આવે છે. વર્તમાન સમયે આધાર કાર્ડ એક અત્યંત જરૂરી દસ્તાવેજ બની ગયું છે. જેના વગર તમારું એક પણ કામ થતું નથી. લગભગ દરેક કામ માટે આપણે આધાર કાર્ડની ઝેરોક્ષ અથવા તો ડિજિટલ કોપી આપીએ છીએ. આવી સ્થિતિમાં મારા, તમારા કે કોઇના પણ આધાર કાર્ડની ઝોરોક્ષ કે વિગતો મેળવવી અપરાધીઓ માટે જરા પણ અઘરી નથી. જેનો...

Chandrayan

છબી
 

AI ને પગલે નોકરીઓ ઊભી થશે

છબી
  એઆઈ . એબીસીડીના કૉમ્બિનેશન દુનિયામાં કોઈ એઆઈની વાત ન કરે તો તેને , જૂનવાણી ગણાય છે . કરિયર ગાઈડન્સમાં પણ જો આ ફિલ્ડની વાત નો કરાય તો , તેને આઉટડેટેડ ગણાય છે . વાત કૈક અંશે સાચી પણ છે . આગામી દિવસોમાં દુનિયાભરમાં મોટા પ્રમાણમાં માણસોના સ્થાને એઆઈયાને આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ અને આ બે લેટર્સના દુનિયાને ગભરાવી મૂકી છે . કરિયરની તમારા માટે જોખમ કે તક આગામી દિવસોમાં A1 ક્ષેત્રે જે તકો ઊભી થશે , તેને ઝડપવા તમે અત્યારથી જ સજ્જ થાવ ઈત ડિમાન્ડ એમએલ થાને મિશન ર્નિંગ કામ કરતા હશે . જો કે , આવી વાતોથી ગભરાઈ જવાની કે હતાશ થવાની જરુર નથી . એઆઈ અને એમએલથી સમગ્ર દુનિયા પરિવર્તનના ઉંબરે આવીને તો ઊભી જ છે , છતાં જો તમે આ બંને સ્કિલમાં નિપૂર્ણ બનશો તો જોબની દુનિયામાં તમારો કોઈ હાથ પણ ઝાલી નહીં શકે . વિશ્વમાં રોજગાર અંગેના એક સત્તાવાર અહેવાલ પ્રમાણે આગામી બે - ત્રણ વર્ષમાં ૯૦ કરોડ જેટલી નોકરી ઓછી થવાની છે . જો કે આજ રીપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે , એઆઈને લીધે જ ૯૮ ક...

The other side of the artificial intelligence coin

છબી
 Google: The other side of the artificial intelligence coin When you talk about artificial intelligence, the first name that comes to your mind is Open AI's ChatGPT. Then another look at Google's deep mind. Open AI in March 2023 Chat GPT-4 was presented to the public by the company. Which made a dent in the field of artificial intelligence in the world. For the first time, Google began to feel that its future was in jeopardy. To establish his monopoly in the computer field, Chat Future Science KR Chowdhury A 'Code Red' notice was issued from the top level to find an artificial intelligence capable of defeating the GPT. On one side of the current currency coin called artificial intelligence, AI research going on all over the world can be placed. While Google covers the other side of the AI ​​coin. The 'code red' announced by Chat GPT and Page and Brin's meetings with executives show that Google is now giving its artificial intelligence capabilities a top prio...

Artificial Intelligence

છબી
 

શું છે Right to Repair પોર્ટલનો ફાયદો

 👉🏻 https://righttorepairindia.gov.in/index.php 👈🏻 Click શું છે Right to Repair પોર્ટલનો ફાયદો આ ઓનલાઈન પોર્ટલ પર તમને જાતે રિપેરીંગ મેન્યુઅલ અને ઓથોરાઈઝ્ડ થર્ડ પાર્ટી રીપેરીંગ કરતા હોય તેવા લોકોની માહિતી આપવામાં આવી છે. જેની મદદથી યુજર્સ લોકલ શોપ પર જઈ પોતાનું લેપટોપ,સ્માર્ટ ફોન અથવા બીજા અન્ય ઈલેક્ટ્રોનિક આઈટમને રીપેરીંગ કરાવી શકે છો.  આ એપ પરથી દરેક માહિતી મળી રહેશે Right to Repair પોર્ટલ પર જઈ તમારી સર્વિસિસનુ ઓપશન મળશે. ઈસમે પ્રોડેક્ટ રીંપેરીંગ અને મેન્ટેનેંસ, સ્પેરપાર્ટસ રિપલેસમેન્ટ કરવું હોય તો તેના વિશે દરેક માહિતી મળી રહેશે.   🖥️💻📱📺📻📹 કંઝ્યુમર્સ ઇન ડિટેલ્સ ઍક્સેસ કરી શકે છે. ગ્રાહકો સૌથી પહેલા Right to Repair વેબસાઇટ પર જાઓ. અહીં તમે તમામ કંપનીઓનું ઑપ્શન મળશે, જ્યાંથી તમે વિગતો મેળવી શકો છો.