AI ને પગલે નોકરીઓ ઊભી થશે

 

એઆઈ. એબીસીડીના કૉમ્બિનેશન દુનિયામાં કોઈ એઆઈની વાત કરે તો તેને, જૂનવાણી ગણાય છે. કરિયર ગાઈડન્સમાં પણ જો ફિલ્ડની વાત નો કરાય તો, તેને આઉટડેટેડ ગણાય છે. વાત કૈક અંશે સાચી પણ છે. આગામી દિવસોમાં દુનિયાભરમાં મોટા પ્રમાણમાં માણસોના સ્થાને એઆઈયાને આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ અને

બે લેટર્સના દુનિયાને ગભરાવી મૂકી છે. કરિયરની તમારા માટે જોખમ કે તક

આગામી દિવસોમાં A1 ક્ષેત્રે જે તકો ઊભી થશે, તેને ઝડપવા તમે અત્યારથી સજ્જ થાવ ઈત ડિમાન્ડ

એમએલ થાને મિશન ર્નિંગ કામ કરતા હશે. જો કે, આવી વાતોથી ગભરાઈ જવાની કે હતાશ થવાની જરુર નથી. એઆઈ અને એમએલથી સમગ્ર દુનિયા પરિવર્તનના ઉંબરે આવીને તો ઊભી છે, છતાં જો તમે બંને સ્કિલમાં નિપૂર્ણ બનશો તો જોબની દુનિયામાં તમારો કોઈ હાથ પણ ઝાલી નહીં શકે. વિશ્વમાં રોજગાર અંગેના એક સત્તાવાર અહેવાલ પ્રમાણે આગામી બે-ત્રણ વર્ષમાં ૯૦ કરોડ જેટલી નોકરી ઓછી થવાની છે. જો કે આજ રીપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે, એઆઈને લીધે ૯૮ કરોડ નવી નોકરીઓ ઊભી થવાની.છે

સવાલ છે કે, તમે પોતાને માટે તૈયાર કરો છો?

તો, અત્યારે સમયની માંગ છે કે, તમે પોતાને એઆઈ અને એમએલ માટે તૈયાર કરો. દેશની અનેક ખાનગી અને સરકારી યુનિવર્સિટીઓમાં બંને ફિલ્ડને લગતા કોર્સિસ ઓફર કરવામાં આવે છે. એઆઈ અને એમએલમાં તમે માસ્ટર્સ કરો તો કરિયરની તકો અનેકગણી વધી જાય છે. તમે આવા કોર્સ કરો તો તમારી જોબની પોસ્ટ એઆઈ સાયન્ટિસ્ટ અને એમએલ એન્જીનિયરની ગણાય છે. તેને લગતા ટ્રેન્ડ્સને ધ્યાનમાં રાખીને તમે એઆઈ અને એમએલમાં તાલીમ લેશો તો તમારે નોકરી ગુમાવવાનો સમય તો નહીં આવે, પણ વધારે ઊંચો પગાર આપતી નોકરીની તમને ઓફર જરુરથી મળશે.

AI ને પગલે નોકરીઓ ઊભી થશે !

મેકીન્ઝી ગ્લોબલ ઈન્સ્ટિટ્યુટે તાજેતરમાં એક અભ્યાસ કરીને કહ્યું છે કે, આગામી દિવસોમાં કેટલાક દેશોમાં હાલ જે માનવક્લાકોથી કામ ચાલે છે તેમાં એઆઈથી ઘટાડો થશે, છતાં સાયન્સ, ટેક્નોલોજી એન્જીનિયરીંગ અને મેથ્સ જેવા ફિલ્ડમાં નોકરીઓ ઊભી થવાની છે. આવી નોકરીની તકો ઊભી થતા અર્થતંત્રને વેગ મળશે. સાથે સર્જનાત્મક, બિઝનેસ તેમજ કાનની વ્યાવસાયિક ક્ષેત્રોમાં નોકરીની તકો ઊભી થશે.

 


આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

The other side of the artificial intelligence coin

તમારા આધાર કાર્ડ પર કેટલાં સિમ એક્ટિવ છે

શું છે Right to Repair પોર્ટલનો ફાયદો